50 New gujarati love shayari | નવી ગુજરાતી પ્રેમ શાયરી.

This post we are going to share the best : 50 New Gujarati Love Shayari | નવી ગુજરાતી પ્રેમ શાયરી.

પ્રેમ એટલે
આપણને ગમતુ પાત્ર
જ્યારે વાત કરતું હોય
ત્યારે એને સાંભળવાને બદલે
એની આંખોમાં જોયા કરવું
Prēma ēṭalē
āpaṇanē gamatu pātra
jyārē vāta karatuṁ hōya
tyārē ēnē sāmbhaḷavānē badalē
ēnī āṅkhōmāṁ jōyā karavuṁ

સબંધ ક્યારેય મીઠા અવાજ અને
રૂપાળા ચહેરા થી નથી ટકતો
એ તો ટકે છે સુંદર હદય અને
ક્યારેય ના તૂટે એવા વિશ્વાસ થી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *